Biporjoy Cyclone LIVE : ગુજરાત માથે હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે. આ વાવાઝોડુ તારીખ 15-16 જૂને કચ્છ ના માંડવી અને નલીયામા ટકરાય તેવી શકયતાઓ છે. ત્યારે આની સાથે સાથે અન્ય જિલ્લાઓમા પણ આ વાવાવાઝોડાની અસર વર્તાશે. જેમા વિવિધ જિલ્લાઓમા અલગ અલગ સ્પીડે પવન ફૂંકાશે. આવતા 4 દિવસની હવામાન વિભાગની આગાહિ જોઇએ જેમા જિલ્લાવાઇઝ કેટલી ઝડપે પવન ફૂંકાશે તે જોઇએ.
Biporjoy Cyclone LIVE
- વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યુ
- બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 310 કિમી દૂર, દ્વારકાથી 340 કિમી દૂર
- સાયકલોન બિપોરજોય નલીયાથી 420 કિમી દૂર અને જખૌથી 410 કિમી દૂર
- વાવાઝોડું 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું
- સૌરાષ્ટ્ર કચ્છમાં વાવઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ
કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં જાહેર કરાયા ઇમરજન્સી હેલ્પલાઇન નંબર
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. જેના પગલે તંત્ર દ્વારા આગોતરા આયોજન અને વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. કચ્છ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કંટ્રોલરૂમ શરૂ કરાયા છે અને ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે નીચે મુજબ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા હેલ્પલાઇન નંબર
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટેલિફોન નં. | 02833 – 234731 |
ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ મો. નં. | 9512819998 |
દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ટેલિફોન નં. | (02833)- 232125/ 232084 |
દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ મો. નં. | 7859923844 |
ખંભાળિયા તાલુકા કંટ્રોલરૂમ ટેલિફોન નં. | 02833 – 234113 |
ખંભાળિયા તાલુકા કંટ્રોલરૂમ મો. નં. | 7861984900 |
ભાણવડ તાલુકા કંટ્રોલરૂમ ટેલિફોન નં. | 02896 – 232113 |
ભાણવડ તાલુકા તાલુકા કંટ્રોલરૂમ મો. નં. | 8866315878 |
કલ્યાણપુર તાલુકા કંટ્રોલરૂમ ટેલિફોન નં. | 02891 – 286227 |
કલ્યાણપુર તાલુકા કંટ્રોલરૂમ મો. નં. | 9974940580 |
કચ્છ જિલ્લા હેલ્પલાઇન નંબર : Biporjoy Cyclone LIVE
કચ્છ જિલ્લા કંટ્રોલરૂમ નંબર | 02832-252347, 02832-250923 |
ભુજ તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02832-230832 |
માંડવી તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02834-222711 |
મુંદરા તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02838-222127 |
અંજાર તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02836-242588 |
ગાંધીધામ તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02836-250270 |
ભચાઉ તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02837-224026 |
રાપર તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02830-220001 |
નખત્રાણા તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02835-222124 |
અબડાસા તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02831-222131 |
લખપત તાલુકા કંટ્રોલરૂમ નંબર | 02839-233341 |
4 દિવસ કયા જિલ્લામા પવન ફૂંકાશે ?
14 જૂન પવનની આગાહિ
- ૧૩ જૂન ના રોજ યલ્લો ઝોનમા કચ્છ,દેવભુમિ દ્વારકા,જામનગર,મોરબી,પોરબંદર,રાજકોટ,જુનાગઢ,અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 50-60 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
- જ્યારે પર્પલ ઝોનમા સુરેંદ્રનગર, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 40-50 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
15 જૂન પવનની આગાહિ
- ૧૪ જૂન ના રોજ ઓરેંજ ઝોનમા કચ્છ,દેવભુમિ દ્વારકા,જામનગર,મોરબી,પોરબંદર,રાજકોટ,જુનાગઢ,અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 65-75 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
- જ્યારે યલ્લો ઝોનમા સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,આણંદ અને અમદાવાદ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 50-70 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
16 જૂન પવનની આગાહિ
- ૧૫ જૂન ના રોજ વાવાઝોડુ ત્રાટકવાની ખાસ આગાહિ કરવામા આવી છે. જેમા કચ્છ,જામનગર અને દેવભુમિ દ્વારકામા રેડ એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે. જ્યા 125-135 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
- જ્યારે ઓરેંજ ઝોનમા પોરબંદર અને રાજકોટ જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 80-100 કીમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
- તો યલ્લો ઝોનમા જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને મૂકવામા આવ્યા છે જ્યા 60-80 કીમી ને એઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.
- જ્યારે પર્પલ ઝોનમા સુરેંદ્રનગર, અમરેલી, ભાવનગર,બોટાદ,ભરૂચ,સુરત,નવસારી,વલસાડ,આણંદ અને અમદાવાદ જિલ્લાને સમાવવામા આવ્યા છે.જ્યા 50-60 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે.
17 જૂન પવનની આગાહિ
- 16 જૂનના રોજ પાટણ,બનાસકાંઠા,મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાને મૂકવામા આવ્યા છે. જ્યા 45-55 કીમી ની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે.